(૧) શ્રી શૈલેષભાઇ બી. પરમાર, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી, વ્યારા, ઇ.ચા.સોનગઢ, ઇ.ચા.ઉકાઇ, મો.નં.-૯૫૩૭૫૩૪૩૬૬, ૬૩૫૫૩૧૬૦૭૭
(૨) શ્રી કલ્પેશકુમાર કે. ગામીત, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી, ડોલવણ, મો.નં.-૯૮૭૯૪૬૮૭૧૮
(૩) શ્રી તરૂણભાઇ જી. ચૌધરી, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી, વાલોડ, મો.નં.-૭૦૪૬૬૦૫૧૭૦
(૪) શ્રી અરવિંદભાઇ જે. ગામીત, ઇ.ચા.તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી, ઉચ્છલ, મો.નં.-૯૯૨૫૦૨૬૯૯૦
(૫) શ્રી પંકજભાઇ બી. પટેલ, ઇ.ચા.તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી, નિઝર, મો.નં.-૯૯૦૯૪૯૪૭૫૦/૮૨૦૦૪૩૫૭૮૪
(૬) શ્રી સંજયભાઇ જી ચૌધરી, ઇ.ચા.તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી, કુકરમુંડા, મો.નં.-૯૯૨૫૮૯૩૬૧૧
SAS Portal પર પ્રાથામિક શિક્ષકોને સેવાકીય કામગીરીની ઓનલાઈન પ્રકિયા હાલ ચાલુ છે, જે બાબતે કોઈ પ્રશ્ન હોઈ તો સબંધિત તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીઓનો (તાલુકાના નોડલ) સંપર્ક કરવો. તાલુકાકક્ષાએ પ્રશ્નનો હલ ન થાય તો જ જિલ્લા કક્ષાએ અને ત્યારબાદ જ રાજયકક્ષાએ રજુઆત કરવી.